પાણીપુરીના રસિયાઓ ઢગલાબંધ જોવા મળે છે. ઘણા ને તો પનીપુરીનું નામ સંભાળતા જ મો માં પાણી વળી જાય છે. મને પણ એવું જ થાય છે.. પણ ક્યારેક પાણીપુરી ની લારી પર માસુમિયત થી છલકાતો ચહેરો જોયો છે ? આ બાળક કદાચ એના ભોળપણ અને માસુમિયત દ્વારા આપણને એક પળ માટે વિચારતા કરી મુકે છે ને ? મને તો આવું જ થયું હતું... બાળક, કુતરું અને ''નિરાલી પાણીપુરી'' નું સંયોજન અનેક વિચારો જન્માવે છે, નઈ..???
No comments:
Post a Comment